રાષ્ટ્રીય પત્રકાર સંધ ભારત ના ગુજરાત પ્રદેશ પ્રમુખ મિલનભાઈ સોનીના પુત્ર હ્રિદયાંશનો આજે જન્મદિવસ - At This Time

રાષ્ટ્રીય પત્રકાર સંધ ભારત ના ગુજરાત પ્રદેશ પ્રમુખ મિલનભાઈ સોનીના પુત્ર હ્રિદયાંશનો આજે જન્મદિવસ


રાષ્ટ્રીય પત્રકાર સંધ ભારત ના ગુજરાત પ્રદેશ પ્રમુખ મિલનભાઈ સોનીના પુત્ર હ્રિદયાંશનો આજે જન્મદિવસ

તુમ જીયો હજારો સાલ હેપી બર્થડે : હ્રિદયાંશ

રાજકોટ : સૌરાષ્ટ્ર સત્ય અને સૌરાષ્ટ્ર મિજાજ ન્યુઝ ના ક્રાઈમ રિપોર્ટર તેમજ રાષ્ટ્રીય પત્રકાર સંધ ભારત ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ અખિલ ભારતીય સુર્વણકાર સમાજ ના રાજકોટ જીલ્લાના યુવા પ્રમુખ તેમજ સમસ્ત સોની સેના ના અગ્રણી મિલનભાઈ સોનીના પુત્ર હ્રિદયાંશનો આજે જન્મદિવસ છે. આજે "અષાઢી બીજ" ના શુભ દિવસ ના રોજ જીવનના ૫ વર્ષ પૂર્ણ કરીને હ્રિદયાંશ ૬ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભ કામના સાથે સોની પરિવારના તમામ સ્નીહીઓ અને સગા સબંધીઓએ લાડકવાયો હ્રિદયાંશના જન્મદિવસ પ્રસંગે તેમને અઢળક શુભકામનાઓ સાથે આર્શીવાદ પાઠવ્યા છે મિલનભાઈ સોની (ક્રાઈમ રિપોર્ટર) વોટ્સએપ નંબર : ૯૭૨૫૦૫૧૧૮૮ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.