ધંધુકા તાલુકાના રંગપુર માધ્યમિક શાળામાં "વૃક્ષ રક્ષાબંધન" કાર્યક્રમ ઉજવાયો. - At This Time

ધંધુકા તાલુકાના રંગપુર માધ્યમિક શાળામાં “વૃક્ષ રક્ષાબંધન” કાર્યક્રમ ઉજવાયો.


ધંધુકા તાલુકાના રંગપુર માધ્યમિક શાળામાં અનોખો રક્ષાબંધન કાર્યક્રમ ઉજવાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર માધ્યમિક શાળામાં અનોખો રક્ષા બંધન કાર્યક્રમ શાળાના કર્મચારીઓ દ્વારા દિન વિશેષના મહિમાની જાણકારી આપવામાં આવી હતી રક્ષાબંધન કાર્યક્રમ સાથે સાથે અનોખો "વૃક્ષ રક્ષાબંધન" કાર્યક્રમ અંતર્ગત શાળાની બહેનોએ વૃક્ષને પોતાનો ભાઈ માની રાખડી બાંધી હતી આમ અનોખી રીતે ઉજવવા માં આવેલ આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી વાટુકિયા સાહેબના યોગ્ય માર્ગદર્શન થી તેમજ શિક્ષક સ્ટાફ ગણ તેમજ
વિદ્યાર્થીઓ દ્વારા સંપન્ન થયેલ હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon