જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા શરૂ કરવામાં આવી દબાણ હટાવ ઝુંબેશ.
જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા શરૂ કરવામાં આવી દબાણ હટાવ ઝુંબેશ.
--------------
બોટાદમાં જાહેર સ્થળો પર જે ઈસમો દ્વારા માંડવા, કાચું બાંધકામ,પાકુંબાંધકામ જેવા દબાણો કરવામાં આવ્યા છે તેઓએ તાત્કાલિક અસરથી આવા તમામ દબાણો સ્વેચ્છાએ અને સ્વખર્ચે દૂર કરી દેવા માટેની સૂચના આજરોજ રિક્ષામાં જાહેરાત સાથે આપવામાં આવી હતી,આવતી કાલ તા.19/07/2022 ને મંગળવારથી વહીવટી તંત્ર દ્વારા આવા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે,આ કામગીરીમાં પ્રાંતશ્રી,મામલતદારશ્રી,ચીફ ઓફીસરશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રમાં અન્ય અધિકારી તેમજ કર્મચારી વર્ગ જોડાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.