ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ના કામ બોલે છે સ્લોગન સાથે ચોમેરથી આવકાર - At This Time

ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ના કામ બોલે છે સ્લોગન સાથે ચોમેરથી આવકાર


*લાઠી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને પ્રચંડ જન સમર્થન*

*ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ના કામ બોલે છે સ્લોગન સાથે આવકાર*

લાઠી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનું પલડું ભારે જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઢોલ નગારા સાથે વીરજીભાઈ ઠુંમરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે
બાબરા લાઠી અને દામનગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જન મેદની જોવા મળી રહી છે અને લોકો વિરજીભાઈ ઠુંમર ને ફરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને જોવા માટે મત રૂપી આશીર્વાદ આપી વિધાનસભામાં મોકલવા માટે આતુર બની રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં રોડ રસ્તાઓ,શિક્ષણ, આરોગ્ય,સહીતની અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકે નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે તેના કામ જોય લોકો સ્વંયભુ બોલી રહ્યા છે વિરજીભાઈ ઠુંમર નું કામ બોલે છે

રીપોર્ટ નિલેષ ઢીલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon