વેરા વસુલાત શાખાએ આજે 15 મિલકત સીલ કરી, 1 નળ કનેક્શન કાપ્યું, 46 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ આપી 1 કરોડની રિકવરી કરી

વેરા વસુલાત શાખાએ આજે 15 મિલકત સીલ કરી, 1 નળ કનેક્શન કાપ્યું, 46 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ આપી 1 કરોડની રિકવરી કરી

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 15 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ 1 નળ કનેક્શન કાપવામાં આવ્યું છે. આ ઉપરાંત 46 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી 1.01 કરોડની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમાં કુલ આવક રૂ.280.48 કરોડ થઈ છે. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »