મુન્દ્રા તાલુકા મા તસ્કરો બન્યા બેફામ રામાણીયા ની દસેક દુકાનો ના તૂટયા તાળાં સાથે લાખોની ઉઠામણી
રામાણીયા ગામ મધ્યે રાત્રિ ના સમય દરમ્યાન તસ્કરો ત્રાટકયા, મુદ્દા માલ સાથે અંદાજીત લાખ સવા લાખ ની ઉઠામણી સમગ્ર પંથકમાં ચકચાર સાથે તસ્કરો બન્યા બેફામ આવા નફટો પર પોલીસ કયારે કસસે લગામ
પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે મંધ રાત્રિ ના સમય દરમ્યાન બસ સ્ટેન્ડ પર આવેલી પાન ગલા ની દુકાન તથા સ્ટુડિયો અને ચા પાણી ની હોટલો સાથે ટાયર પંચર ની દસેક દુકાનો ના તાળાં તોડી ને તસ્કરો ત્રાટકયા હતાં
દુકાનો ની બહાર રહેલા તાડા ઓ અને લોક તોડી તસ્કરો દુકાનો ની અંદર ત્રાટકયા હતાં અને ગલા ઓ ના અંદર ની બાજુ એ ઓજારો દ્વારા ગલા ના લોક તોડી મુદ્દા માલ સાથે રોકડ રકમ ની ઉઠામણી કરી ગયા હતા
સવાર ના ભાગે દુકાન દારો દુકાન પર પહોચતા ની સાથે જ ભયભીત અને અચંબો પામ્યા હતા ગામ મા વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે ગામ ની અંદર દસેક જેવી દુકાનો ના તાળાં અને કુંડા ઓ તોડી ચોરો એ આ ખેલ ને અંજામ આપ્યો હતો મુદ્દા માલ સાથે તુટેલા તાળાં પણ ચોરો સાથે લઈ રફુચક્કર થયા હતા
દુકાન દારો એ કોઈ પણ પ્રકાર ના સમય વેડફયા વગર મુન્દ્રા પોલીસ મથકે જાણ કરવામા આવી વહેલી તકે આ નફટો પકડાઈ જાય એવી આશા દુકાનદારો એ વયકત કરી હતી
રિપોર્ટ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો. 9773232824
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.