આંતરરાષ્ટ્રીય વન દિવસ રાજ્યકક્ષાની ઉજવણીનું જિવંત પ્રસારણ બાયસેક પર નિહાળી શકાશે - At This Time

આંતરરાષ્ટ્રીય વન દિવસ રાજ્યકક્ષાની ઉજવણીનું જિવંત પ્રસારણ બાયસેક પર નિહાળી શકાશે


નગરપાલિકાના સભ્યો, શાળાઓ ગ્રામ પંચાયતો તેમજ અન્ય જગ્યાએ સેટકોમ ની વ્યવસ્થા હોય ત્યાં જીવંત પ્રસારણ નિહાળી શકાશે એમ નાયબ વન સંરક્ષક હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon