ગુજરાત નું સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગર માંથી ફરિયાદી ની અરજી ગાયબ
ગુજરાત નું સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગર માંથી ફરિયાદી ની અરજી ગાયબ
વડનગર દ્રષ્ટિ હોસ્પિટલ ખાતે ડૉ. વસંત ડી પટેલ ની બેદરકારી ને કારણે ઠાકોર લક્ષ્મીબેન મૃત્યુ પામેલા તેનાં અનુસંધાન મા વડનગર પોલીસ સ્ટેશન તારીખ ૧૦/૧૨/૨૦૨૪ જાણવા જોગો પોલીસ સ્ટેશન અરજી આપેલ હોવાથી પોલીસ કર્મ ઓ એ આ અરજી ને ધ્યાન માં ના લેતા પોલીસ સ્ટેશન માંથી અરજી ગાયબ થઈ ગઈ અને આજ રોજ ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ મૃતકના પરિવારજનોને ગ્રામજનો સમાજ ના આગેવાનો પોલીસ સ્ટેશન આવી ને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ અગાઉ ની અરજી ની ફરિયાદી એ પુછ્યુ હતું કે અરજી આપેલ ક્યાં ગ ઈ તો એ અરજી વડનગર પોલીસ સ્ટેશન ગુમ થઈ છે. તો આ અરજી કયાં ગમુ થ ઈ તે પોલીસ સ્ટેશન માં આ અરજી ને પગ આવી ગયા છે તેવું દેખાઇ રહ્યું છે.તો આ અરજી મૃતક પરિવારે જનો ધરે સોશિયલ મીડિયા થી મંગાવી ને પી આઈ વિનોદભાઈ વાણીયા ને અરજી આપી ને દાખલ કરવામાં આવી હતી અને તેના મૃતક પરિવારે જનો તથા સમાજ આગેવાનો ગ્રામજનો ને સંતોષકારક જવાબ આપ્યો હતો. સત્વરે તપાસ હાથ ધરવામાં આવ શે તેવું પી આઈ વિનોદભાઈ વાણીયા જણાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.