પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું


પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન BAPS મહિલાપ્રવૃતિ દ્વારા આજે ડૉ. રતનકુંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું... ડૉ. રતનકુંવર ગઢવિચરન (TAS, MBBS) ‘સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પૂર્વે તેઓએ ગાંધીનગરના મ્યુનિસિપલ્ કમિશનર તરીકે, V S M E ઇંડસ્ટ્રી કમિશનર તરીકે, હેલ્થ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પંચમહાલ, મહિસાગર, પાટણમાં સેવાઓ બજાવી છે. તેમણે જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે નારી ઉત્થાનના જે બીજ ૨૦૦ વર્ષ પહેલાં વાવ્યાં હતા. તેના ફળ આજે મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે રીતે મહિલા સ્વયંસેવકો વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તે નારી શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ છે. ‘વસુધૈવ કુટુમબકમ’ ની ભાવનાથી યોજાયેલ આ મહોત્સવ સમાજમાં જરૂરી નૈતિક મૂલ્યો અને શુભ ભાવનાઓનું પ્રવર્તન કરશે. આપણે સૌએ પણનિસ્વાર્થભાવે શકચ એટલી સેવા કરવી જોઈએ.’ સ્ફીયર ટેકનોલોજીસના ડિરેકટર, આયુનેટ હેલ્થકેર તેમજ ટ્રાન્સ વિમેન વિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન, ઝેસ્ટ વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન્સના માલિક અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી એવા 66 કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૨-૩ કાર્યક્રમમાં સામેલ પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. પ્રભાવક હતી. જ્યારે હું તેમના ફોટોગ્રાફ સામે જોઉં છું ત્યારે તેમની ઉતરી જાય છે. એટલા માટે જ તેઓ અમી નીતરતી આંખો હદયસોંસરવી સમગવિશ્વમાં પ્રેમ, આનંદ અને સારપ પ્રસરાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું સૌથી મોટુંપ્રદાન એ હતું કે તેમણે સનાતન ધર્મને જીવંત રાખ્યો છે.’’ અબુધાબીમાં નિર્માણાધીન BAPS હિન્દુ મંદિરને એક ઐતિહાસિક ઘટના તરીકે તેમણે સાક્ષી બનવા માટે અહોભાવ વ્યક્ત ઉલ્લેખ કર્યોહતો અને આવા સર્જનના કર્યો હતો. ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા મહારાજ નગરમાં સ્વયંસેવિકાઓ અમી પટેલે જણાવ્યું પ્રમુખસ્વામી તરીકે જોડાયેલા મહિલાઓને બિરદાવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે તેઓના સુદૃઢ, આધ્યાત્મિક જોડાણની સ્મૃતિઓને તેમણે વાગોળી હતી. તેમણે જણાવ્યું, “એ યાદ રાખવુંઆવશ્યક છે કે ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે.’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.