હળવદ તાલુકાના ચરાડવા પીજીવીસીએલના લાઈન ઇન્સ્પેક્ટર નો વિદાય સમારોહ યોજાયો
પીજીવીસીએલમાં સાચી નિષ્ઠાથી ૩૭ વર્ષ ફરજ બજાવી આજરોજ નિવૃત્ત થતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા લાઇન ઇન્સ્પેક્ટર જી.પી. છૈયા સાહેબનો વિદાય સમારોહ યોજાયો હતો હળવદ તાલુકાના ચરાડવા પીજીવીસીએલમાં પોતાની સાચી નિષ્ઠાથી ફરજ બજાવતા સર્વિસના ૩૭ વર્ષ પૂર્ણ કરી આજરોજ નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં રિટાયર્ડ એજ્યુકેટીવ એન્જિનિયર રાંક જા સાહેબ, મોરબી સર્કલ ઓફિસના નાયબિઝનેર બી જે વાછાણી સાહેબ, ચરાડવા સબ ટીવી ચેનલ નાયબ ઇજનેર વી એમ હડિયા, નાયબ ઇજનેર ચૌધરી સાહેબ, વસાવા સાહેબ, એમ ડી પટેલ સાહેબ, દેસાઈ સાહેબ, પનારા સાહેબ સહિતના અધિકારીઓને કર્મચારીઓ હાજર રહી લાઈન ઇન્સ્પેક્ટર જીપી છૈયા નું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને ભોજન સમારંભ યોજાયો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
