ભાવનગર તળાજા જગાતનાકા તળાજા રોડ શિવનગર પાસે અકસ્માત થતા એક્ટિવા ચાલક નું ઘટના સ્થળ પર મોત - At This Time

ભાવનગર તળાજા જગાતનાકા તળાજા રોડ શિવનગર પાસે અકસ્માત થતા એક્ટિવા ચાલક નું ઘટના સ્થળ પર મોત


ભાવનગર તળાજા જગાતનાકા તળાજા રોડ શિવનગર પાસે અકસ્માત થતા એક્ટિવા ચાલક નું ઘટના સ્થળ પર મોત

ભાવનગર શહેરના તળાજા જકાતનાકા વિસ્તાર પાસે અજાણ્યા ટ્રકે એકટીવા GJ 01 FM 9273 ને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ વિગત માટે તપાસ હાથ ધરાય છે

રિપોર્ટ = ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon