ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીના સાતમા વર્ષમાં પ્રવેશ અંગે ઉજવણી કરવામાં આવી હતી.
ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી
7માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ઉજવણી
પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી ઉજવણી કરી
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટીને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ અને ખાસ હુન્દુત્વના મુદાઓને લઈને કાર્યશીલ રહેતી ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના તમામ હોદ્દેદારો ઉજવણીમાં સહભાગી થયા હતા. અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. સાથે જ પાર્ટીના અધ્યક્ષે આગામી તંત્ર દ્વારા જે રીતે ઠેર ઠેર મંદિરો હટાવવા નોટિસો લગાવવામાં આવી છે. તેનો લોકશાહી ઢબે વિરોધ નોંધાવવાની ચર્ચા કરવામાં આવી હતી. અને નાગરિકોના હિતના તમામ પ્રશ્નોને વાચા આપવાની તૈયારીઓ દર્શાવી હતી.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.