વિસાવદર મા મેધ મહેર ગત રાત્રી થી વરસાદ પડવાના ચાલુ દોઢ ઇંચ ઇંચ વરસાદ પડ્યો - At This Time

વિસાવદર મા મેધ મહેર ગત રાત્રી થી વરસાદ પડવાના ચાલુ દોઢ ઇંચ ઇંચ વરસાદ પડ્યો


વિસાવદર મા મેધ મહેર ગત રાત્રી થી વરસાદ પડવાના ચાલુ દોઢ ઇંચ ઇંચ વરસાદ પડ્યો

વિસાવદર મા હવામાન ખાતાની આગાહી મુજબ ગત રાતેવરસાદ ચાલુથયેલ હતો અને બપોરે 1વાગ્યાં સુધીમાં સત્તાવાર સૂત્ર ની માહિતી મુજબ 40મિમિ વરસાદ પડેલ હતો ત્યારે વિસાવદરમા મેઈન બજારમાં રોડ ઉપર જાણે નદીવહી રહીહોય તેવા દ્રષ્યો જોવા મળેલ હતા ઉપર વાસમાં ભારે વરસાદ ને કારણે વિસાવદર માંથી પસાર થતિ પોપટડી સહિત નદીઓમાં પૂર આવેલ હતા રાતેચાલુ થયેલ વરસાદ બપોર સુધીમાં 40મિમિ પડતા એટલેકે દોઢ ઇંચઉપર વરસાદ પડતા સીઝનનો ટોટલ 1020મિમિ વરસાદ એટલે કે 41ઇંચ જેટલો વરસાદ પડીગયેલ છેત્યારે જગતના તાત દ્વારા મેધારાજાને હવે ખમ્યા કરેતો સારુ તેવું જગતના તાત દ્વારા સંભળાય રહ્યુંછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon