રાજકોટ જૂનાગઢ- સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મોટા સમાચાર
રાજકોટ-જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો. ફોર વ્હીલ માટે એક તરફી મુસાફરીના 45 વસૂલાતા જે આજથી પીઠડીયા ટોલનાકા પર 35 કરી દેવાયા
રિપોર્ટર: પ્રકાશ ગેડીયા રાજકોટ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
