દર્શન યુનિવર્સિટી ખાતે યોજાયો કાર્યક્રમ તેમાં લોકગીત સ્પર્ધામાં વાળંદ સમાજની દીકરી ધ્રુવી હર્ષદભાઈ ગોંડલિયા 3 નંબર પ્રાપ્ત કર્યો - At This Time

દર્શન યુનિવર્સિટી ખાતે યોજાયો કાર્યક્રમ તેમાં લોકગીત સ્પર્ધામાં વાળંદ સમાજની દીકરી ધ્રુવી હર્ષદભાઈ ગોંડલિયા 3 નંબર પ્રાપ્ત કર્યો


આજ રોજ દર્શન યુનિવર્સિટી માં આયોજિત રંગમંચ કાર્યક્રમમાં ગરબા , કવિતા , લોકગીત વગેરે જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં લોક ગીત કાર્યક્રમમાં વાળંદ સમાજ ની દીકરી ધ્રુવી હર્ષદ ભાઈ ગોંડલિયા જેને અતિ પ્રાચીન લોક ગીત "આજ રે જોધાણ ગઢ ને માર્ગે" જેમાં ૩ ક્રમાંક પ્રાપ્ત કરી ને સમાજ નું નામ રોશન કર્યું છે

આજ ના સમય જ્યારે યુવાનો લોકગીતો થી દુર જય રહ્યા છે ત્યારે ધ્રુવી આપની સંસ્કૃતિ ને ઉજાગર કરે છે અને આવા ગીતો યુવાનો સમક્ષ રજૂ કરે છે.

વિશાલ બગડીયા
+91 99258 39993


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image