પોષણ માસ અંતર્ગત દવોલમાં એનિમિયા કેમ્પનું આયોજન
બોરસદના દાવોલમાં શાળાએ જતી ના હોય તેવી કિશોરીઓનાં વજન, ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ કરાઈ.સંકલિત બાળ વિકાસ યોજના આઈ.સી.ડી.એસ ઘટક-3 બોરસદ તેમજ દાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પોષણ માસ-2024 ની ઉજવણી અંતર્ગત દાવોલ ગામની 15 થી 18 વર્ષની શાળાએ નાં જતી હોય તેવી કિશોરીઓ માટે દાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એનેમિયા નિવારણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.