ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ના નેતૃત્ત્વ નીચે સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી ભાગ રૂપેપડધરી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામા આવ્યું હતું - At This Time

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ના નેતૃત્ત્વ નીચે સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી ભાગ રૂપેપડધરી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામા આવ્યું હતું


ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ના નેતૃત્ત્વ નીચે સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી ભાગ રૂપે *"સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ "* ના ઉત્તમ આયોજન ના ભાગ રૂપે *વિકાસ તીર્થ બાઇક તીરંગા યાત્રા* નું આયોજન *તારીખ 14-06-2022* ના રોજ પડધરી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કરવામા આવ્યું.

જેમાં મુખ્ય અતિથિ તરીકે બાવનજીભાઈ મેતલિયા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરશીભાઈ તાલપડા,પડધરી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હઠીસિંહ જાડેજા,પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ હેરમાં, પડધરી તાલુકા ભાજપ મહામંત્રી છગનભાઈ વાંસજાળીયા,મનોજભાઈ પેઢડિયા તેમજ વિવિધ આગેવાનો હાજર હતા
યુવા ભાજપ મહામંત્રી શ્રી વિરમભાઈ ભરવાડ જીલ્લા યુવા ભાજપ મંત્રી શ્રી ડેનીશભાઈ મુગલપરા તેમજ જિલ્લા યુવા મોરચા ના સહદેવસિંહ હેરમાં નિકુલસિંહ જાડેજા
પડધરી શહેર પ્રમુખ દીવ્યશ કોટક
શહેર મંત્રી કવલજીત ડોડીયા
રામદેવ સીહ જાડેજા
શિયામરાજસિંહ જાડેજા
યુવા ભાજપ જીલ્લા અને તાલુકા ભાજપ હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ- નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon