બાલાસિનોર: આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને E-FIR પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bnw6jo0npzm2ddfp/" left="-10"]

બાલાસિનોર: આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને E-FIR પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરાયા


ગુજરાત પોલીસની અદ્યતન તકનિકી સેવાઓ પૈકીના સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ એપ્લીકેશન અંતર્ગત e-FIR સેવા અંગે આજરોજ તા.૨૯/૦૭/૨૦૨૨ સી.એન્ડ એસ.એચ. દેસાઇ આર્ટ્સ એન્ડ એલ.કે.એલ.દોશી કોમર્સ કોલેજ, બાલાસિનોર ખાતે પોલીસ અધિક્ષકશ્રી, રાકેશ પી.બારોટ તથા ડૉ.હાર્દિક એન.પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી નાઓની અધ્યક્ષતામાં સેમિનાર યોજવામાં આવેલ. જેમાં ૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને e-FIR અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]