દલુખડીયા ગામે એક ઈસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ - At This Time

દલુખડીયા ગામે એક ઈસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ


લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામે એક ઈસમ રહેણાંક મકાનથી દારૂ મળી આવતા ઇસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ નોધવામાં આવી હતી.જ્યારે લુણાવાડા પોલીસના માણસો જ્યારે ટાઉન વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતા તે સમય દરમિયાન અંગત રાહે બાતમી મળી હતી કે દલુખડીયા ગામે એક ઈસમ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂ નુ વેચાણ કરવામાં આવે છે.આમ બાતમીને આધારે પોલીસના માણસો જ્યારે ઈસમના રહેણાંક મકાન મા તપાસ હાથ ધરતા ઈસમના રહેણાંક મકાન થી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.