રાજકોટ પ્રનગર પોલીસ સ્ટેશન નજીક લાઈટ રીપેરીંગ વખતે બની ઘટના PGVCL નો કર્મચારી તાર પર ચોંટી ગયો
રાજકોટ પ્રનગર પોલીસ સ્ટેશન નજીક લાઈટ રીપેરીંગ વખતે
બની ઘટના
PGVCL નો કર્મચારી તાર પર ચોંટી ગયો, ગંભીર રીતે ઘવાયેલ કર્મચારીને ફાયર ના જવાનોએ રેસ્ક્યુ કરી નીચે ઊતાર્યો
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
