વડાલીના જશવંતસિંહ ચૌહાણને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ તરીકે પસંદગી કરાઈ - At This Time

વડાલીના જશવંતસિંહ ચૌહાણને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ તરીકે પસંદગી કરાઈ


વડાલી તાલુકાના જશવંતસિંહ ચૌહાણને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ તરીકે પસંદગી કરાઈ

વડાલી તાલુકાના કંબોયા ગામના વતની જશવંતસિંહ ચૌહાણ ગુજરાત યુવા ક્ષત્રિય સેના પ્રદેશ સંગઠન મંત્રી અને કોંગ્રેસના આગેવાન એવા જશવંતસિંહ ચૌહાણને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા આજુબાજુના પંથકમાં ખુશીની લહેર પ્રસરાઈ ગઈ

બ્યુરો રીપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image