રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને TRB જવાનને 5 શખસે માર માર્યો, જાનથી મારવાની ધમકી આપી - At This Time

રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને TRB જવાનને 5 શખસે માર માર્યો, જાનથી મારવાની ધમકી આપી


રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડીએ ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મહમદતાલીબ ચાનીયા અને ટીઆરબી જવાનને 5 શખ્સે માર માર્યો હતો. તેમજ ટ્રાફિક શાખાના બન્ને કર્મીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આથી મહમદતાલીબ ચાનીયાએ 5 શખસ વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon