તા.૨૬ સપ્ટેમ્બરના રોજ બોટાદ ખાતે રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાશે

તા.૨૬ સપ્ટેમ્બરના રોજ બોટાદ ખાતે રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાશે

તા.૨૩ : સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્યશ્રી સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦:૫૫ કલાકે બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »