થાનગઢ અવનવી સેવા આપતું શ્રી દુઃખ ભંજણી મેલડી માં ગ્રુપ દ્વારા પૂનમ નિમીતે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું
થાનગઢ માં આવેલ ધોળી તલાવડી રૂપાવટી રોડ પર આવેલ શ્રી દુઃખ ભંજણી મેલડી માતાજી ના મંદિરે પૂનમ નિમીતે ભવ્ય મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું અને ખૂબજ બોહળી સંખ્યા માં ધર્મ પ્રેમી લોકો દ્વારા મહા પ્રસાદ નો લાહવો લેવામાં આવ્યો જેમાં
દુઃખ ભંજણી મેલડી મા ગ્રુપ દ્વારા માતાજી ના
મંદીરે આજ રોજ ગરમા ગરમ ચાપડી ઉધીયા નો પ્રસાદ નું આયોજન કરાયું જેમાં થાનગઢ ની આસ્થાવાન લોકો દ્વારા આયા 5000 થી પણ વધુ લોકોએ પ્રસાદ નો લાભ લેવામાં આવ્યો જેમાં ભાવી ભકતૌ પ્રસાદ લૈવા માટે પઘારૈ છે અને આવીજ રીતે દર પુનમે અલગ અલગ મહા પ્રશાદ બનાવવામા આવે છે અને આવતી પુનમે ખીર,પુરી નો મહા પ્રસાદ બનાવવામા આવસે તેમજ થાનગઢ તથા આજુ બાજુ ના તમામ ગામ વિસ્તાર મા રહેતા ભાઈઓ તથા બહૈનો તથા નાના મોટા તમામ ને મહા પ્રસાદ લેવા માટે ભાવભયુૅ આમંત્રણ આપવામાં આવે છે ત્યારે થાનગઢ દુંઃખ ભંજણી મૈલડી મા ગ્રુપ તેમજ D. M. D. Sound ના સથવારે સંગાથે .ઘોળી તલાવડી રૂપાવટી રોડ
તેમજ આ આયોજન ને દુઃખ ભંજણી ગ્રૂપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.