વેરાવળ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપસિંહ ડોડીયા નો આજે જન્મદિવસ - At This Time

વેરાવળ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપસિંહ ડોડીયા નો આજે જન્મદિવસ


વેરાવળ તાલુકા યુવા મોરચા નાં અધ્યક્ષ અને ભાજપ નાં આદર્શ કમૅઠ અને યુવા કાયૅકર કુલદિપસિંહ ડોડીયા નો આજે જન્મદિવસ છે જો વાત કરીએતો વેરાવળ તાલુકા નાં નાનકડા ભેટાળી ગામમાં ૮/૧/૧૯૯૦ માં જન્મેલા યુવાન ૨૦૧૨ થી ભારતીય જનતા પાટી માં ખુબ સક્રિય તાથી જવાબદારી નિભાવી રહ્યા છે તાલાલા વિધાનસભા ની ચુટણી થી લયને તેવોએ સોમનાથ વિધાનસભા નાં ચહ.સંયોજક ત્યાર બાદ ગીરસોમનાથ જિલ્લા યુવા ભાજપ નાં સોશિયલ મિડિયા માં જિલ્લા કન્વીનર ત્યાર પછી શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ સુત્રાપાડા તા.યુવા ભાજપ પ્રભારી સંગઠન પવૅ ઈન્ચાર્જ ત્યાર બાદ ગીરસોમનાથ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ સંયોજક અને હાલ તેઓ વેરાવળ તાલુકા યુવા ભાજપ નાં અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.કુલદિપ ડોડીયા રાજકીય તેમજ સહકારી ક્ષેત્રમાં પણ સંકળાયેલા છે તેઓએ અનેક તા.પંચાયત જી.પંચાયત વિધાનસભા. લોકસભા ની ચુટણી ઓમા પણ વફાદારી સાથે જવાબદારી નીભાવી છે પાટી દ્રારા તેવોને અલગ.અલગ પવૅમા ઈન્ચાર્જ ની પણ જવાબદારી નિભાવેલ છે ખેડૂતો તેમજ નાના માણસો નાં પ્રશ્નો થી લય ને કોરોના કાળ દરમ્યાન ખુબ જ સક્રિય રહનાર કુલદિપ ડોડીયા યુવાનો માં પણ
એક સારી ચાપ ધરાવે છે તાલુકા જીલ્લા નાં નેતાઓ પદ અધિકારીઓ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે પણ સારા સંબંધ ધરાવતા હોવાનાં કારણે તેવો નાં જન્મદિવસ નિમિત્તે અધળક શુભેચ્છાઓ મળી રહી છે સોશિયલ મીડિયા નાં માધ્યમથી તેવો ૪૦ હજાર ફ્રેન્ડ નું ગ્રુપ ધરાવતા હોવાથી આજે તેમના મો નં ૭૮૭૪૫૩૮૬૫૮ પર તેના શુભચિંતકો શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.