સાબરકાંઠા હિંમતનગર તાલુકા કરણપુર ગામ સ્વચ્છતા અભિયાન મિશન - At This Time

સાબરકાંઠા હિંમતનગર તાલુકા કરણપુર ગામ સ્વચ્છતા અભિયાન મિશન


સાબરકાંઠા હિંમતનગર તાલુકા કરણપુર ગામ સ્વચ્છતા અભિયાન મિશન

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત

કરણપુર ગ્રામ પંચાયત સરપંચ તથા પંચાયત સભ્ય ટીમના આયોજન થકી ટ્રેકટર દ્વારા દર રવિવારે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય છે જેનાથી ગામલોકોમાં કચરો એકઠો કરીને ડસ્ટબીન માં નાખવો અને તેનો યોગ્ય નિકાલ કરવો, ઘર આગળ સ્વચ્છતા રાખવી, સ્વયમ રસ્તાઓની સફાઇ કરવી આ જાગરૂકતા આવી, અમને ગર્વ છે ગામલોકોની આ આગવી પહેલ પર. સહકાર થી સ્વછતા મિશન થી સ્વચ્છ કરણપુર ગામ નિર્માણ તરફ આગળ વધવા માટે માનનીય, નરેન્દ્રભાઇ મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન મિશન પ્રેરણા થકી આમારી ટીમ આગળ વધી રહી છે તે માટે અમને આમારા ગામ લોકો પર આમરી ટીમ પર અમને ગર્વ છે....

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon