બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે ચરમાળીયા દાદા ના મંદિરે નાગ પાંચમના દિવસે ભક્તો એકત્રિત થયા હતા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે ચરમાળીયા દાદા ના મંદિરે નાગ પાંચમના દિવસે ભક્તો એકત્રિત થયા નાગ પાચમ ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચરમાળીયા દાદા ના મંદિરે ગામ લોકો એકત્રિત થયા હતા રાજપુત રાજેન્દ્રસિંહ બારડ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી જેમાં ગામના લોકો હાજર રહી પૂજા અર્ચના કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.