મિયાણી ગામે છેલ્લા બે દિવસમાં બે અજગર નીકળવાના બનાવો બન્યા - At This Time

મિયાણી ગામે છેલ્લા બે દિવસમાં બે અજગર નીકળવાના બનાવો બન્યા


પોરબંદર જિલ્લા ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં સતત અજગર નીકળવાના બનાવ બની રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લાના મિયાણી ગામે બે દિવસ પહેલા પણ અજગર નીકળ્યો હતો ત્યારે આજે ફરી ખારવાળા વિસ્તારમાં દરિયાકિનારે અજગર જાળમાં ફસાયેલો જોવા મળતા મિયાણી ગામના જીવ દયા પ્રેમીઓને જાણ થતા તે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝાડમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. બહાર કાઢીને મિયાણી ગામના જીવદયા પ્રેમીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક આ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.