નેશનલ ગેમ્સને લઈ આરોગ્ય કમિશનરે મ્યુનિ.ના આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી

નેશનલ ગેમ્સને લઈ આરોગ્ય કમિશનરે મ્યુનિ.ના આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી


36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત આરોગ્ય કમિશનર અને અગ્ર સચિવ આરોગ્ય શાહઅમીના હુસેનની રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર દ્વારા આરોગ્ય અને ડોપિંગની તૈયારી બાબતે પ્રેઝેન્ટેશન દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, પી.ડી.યુ. મેડિકલ કોલેજના સુપરિટેન્ડેન્ટ ડો.ત્રિવેદી, પદ્મકુંવરબા મેડિકલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડૉ. પીપળીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »