ધંધુકા બગોદરા રોડ પર ફેદરા બંસરી હોટલ પાસે અકસ્માત
ધંધુકા બગોદરા રોડ ફેદરા બંસરી હોટલ પાસે અકસ્માત
બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત
અકસ્માત માં અંદાજે દશ જેટલા લોકો ઇજાગ્રસ્ત
ધંધુકા/ફેદરા/પીપળી એમ ત્રણ જેટલી ૧૦૮ ઘટના સ્થળે
તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS , હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.