*પુંસરી ગામે ડંકેશ્વર દાદા નો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો*
*પુંસરી ગામે ડંકેશ્વર દાદા નો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
તલોદ તાલુકા ના પુંસરી ગામે બાવીશી ગોમતિવાડ બ્રાહ્મણ સમાજનું આવેલ મંદિર ડંકેશ્વર મહાદેવ નો ૧૫ મો પાટોત્સવ યોજાઈ ગયો .જે પાટોત્સવ ના લગુરુદ્ર અને મહાપ્રસાદ ના યજમાન જોષી જીતેન્દ્રભાઈ ઇન્દ્રવદનભાઈ હતા. પાટોત્સવ ની દાદા ની પહેલી પધરામણી જોષી ભાવેશભાઈ ના ઘરે કરવામાં આવી હતી પછી સમાજના દરેક ઘરે થઈ હતી. આ પાટોત્સવ ને સફળ બનાવવા પ્રમુખશ્રી અને મંત્રી તેમજ પુંસરી ગોમતિવાડ બ્રાહ્મણ સમાજના યુવાનો અને બહેનો એ પણ ફાળો આપ્યો હતો. પાલખી ની પધરામણી થઈ ગયા પછી દરેકે સાથે મહા પ્રસાદ લીધો હતો.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
