ખેડબ્રહ્મા ભગવાન જગન્નાથજી 27 મી ભવ્ય શોભાયાત્રા ને લઇ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું. - At This Time

ખેડબ્રહ્મા ભગવાન જગન્નાથજી 27 મી ભવ્ય શોભાયાત્રા ને લઇ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું.


ખેડબ્રહ્મા ભગવાન જગન્નાથજી 27 મી ભવ્ય શોભાયાત્રા ને લઇ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું.

વેપારીઓ દ્વારા પૂરી છોલે છાશ ભક્તોને જમાડવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. જેમાં રાજુભાઈ સિંધી, મયંક જોશી, વાઘેલા સુરેન્દ્રસિંહ, વરૂણ પટેલ, યોગેશ પટેલ,લલિત પ્રજાપતિ,સોલંકી પ્રદ્યુમનસિંહ, સોલંકી ભાવેન્દ્રસિંહ, કનુભાઈ જોશી,સાગર પટેલ, રાજુભાઈ જોષી, ભાનુશાલી જીગર, આકાશ ઉપાધ્યાય, સાગર જોશી,સંજયભાઈ કાબરા ,ભોઈ કલ્પેશભાઈ વગેરે વેપારી મિત્રો હાજર રહ્યા હતા.

રિપોર્ટર: કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image