ગીર સોમનાથ જિલ્લામાં સતત પાંચમા વર્ષે પણ શ્રેષ્ઠ સેવાકીય કાર્યો માટે નો એવોર્ડ મેળવતાં સુત્રાપાડા પંથકના યુવા આગેવાન અજયભાઈ બારડ - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં સતત પાંચમા વર્ષે પણ શ્રેષ્ઠ સેવાકીય કાર્યો માટે નો એવોર્ડ મેળવતાં સુત્રાપાડા પંથકના યુવા આગેવાન અજયભાઈ બારડ


ગીર સોમનાથ જિલ્લામાં સતત પાંચમા વર્ષે પણ શ્રેષ્ઠ સેવાકીય કાર્યો માટે નો એવોર્ડ મેળવતાં સુત્રાપાડા પંથકના યુવા આગેવાન અજયભાઈ બારડ
અજયભાઈ બારડ (ચેરમેન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા,પ્રમુખ - ખરીદ વેચાણ સંઘ સુત્રાપાડા) કે જેઓની સેવાકીય પ્રવૃતિઓ થી પંથકના લોકો વંચિત નહીં હોય સતત જરૂરીયાતમંદ લોકોને હોસ્પિટલ મદદ,ઈમરજન્સી બ્લડ વ્યવસ્થા,રાશનકીડ,અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ, સમયે પંથકના લોકો ને મદદરૂપ થનારા અજયભાઈ બારડ ને ગુજરાત રાજ્ય ની VTV ન્યૂઝ દ્વારા સતત પાંચ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ માટેનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image