જસદણના ખારચિયા ગામ પાસે આઇસર આડે પડખે થતાં કાર પણ હડફેટે આવતાં અકસ્માત: બે વ્યક્તિઓને ઈજા - At This Time

જસદણના ખારચિયા ગામ પાસે આઇસર આડે પડખે થતાં કાર પણ હડફેટે આવતાં અકસ્માત: બે વ્યક્તિઓને ઈજા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ખારચિયા ગામ પાસે આઈસર ચાલકે કાબુ ગુમાવતા તેની હડફેટે એક કાર પણ ચડી ગઈ હતી. આ અક્સ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image