ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન સર્વર મા સર્જાઈ ટેકનિકલ ક્ષતિ - At This Time

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન સર્વર મા સર્જાઈ ટેકનિકલ ક્ષતિ


ઓગસ્ટ માસ મા તહેવારો ને લઈ ને વધારાના વેચાણ સાથે રેશનકાર્ડ ધારકો ને આજે સવાર થી જ વિતરણ વ્યવસ્થા ખોરંભે પડતા પુરવઠા થી વંચિત રહેવું પડ્યું

કોઈપણ વિકલ્પ થી રેશનકાર્ડ ધારકો ને ટેકનિકલ એરર આવતા સંચાલકો નથી કરી શકતા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ના પુરવઠા નું

ફિંગરપ્રિન્ટ કે Otp થી પણ નથી કરી શકાતું રેશનકાર્ડ હોલ્ડર ઓને આજે સવાર થી રાજ્ય ભર મા રેશનજથ્થા નું વિતરણ

સવાર થી જ ઓનલાઈન આધાર એરર N3001 કોમ્પ્યુટર મા આવતા શ્રાવણ માસ ના તહેવારો અને રાબેતા મુજબ ના રાજ્ય સરકાર ના વિતરણ વ્યવસ્થા ને થઈ અસરો

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon