મહિસાગર જિલ્લાના વિસીઈ મંડળે એ આપ્યું જિલ્લા પંચાયત મહિસાગર ના DDO ને આપ્યું આવેદન પત્ર
મહિસાગર જિલ્લાના VCE મંડળ છેલ્લાં 15 દિવસ થી હડતાલ પર છે જ્યારે મહિસાગર જિલ્લાના ના મોટી સંખ્યા માં VCE ઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા.મહિસાગર જિલ્લા ના અધિકારી ઓ દ્રારા VCE ને દબાવવા માં આવે અને તેમની પાસે કામ કરાવવા મજબૂર કરતાં હોય તેવું જાણવા મળ્યું હતુ
VCE મંડળ ના કર્મચારીઓ તેમની માંગણી નાસ્વીકારવા માં ના આવે ત્યાં સુધી કામ ગીરી કરવાની ના પાડી હતી ત્યારે લુણાવાડા તાલુકાના VCE ના ID PASSWORD બંધ કરી ને તલાટી ના લોગીન માં મર્જ કરવામાં આવ્યા હતાં ત્યારે મંડળ દ્રારા અનેક સવાલ ઉભા થયા હતાં VCE ની સંમતિ વગર તેમની ID બંધ થતાં VCE મંડળ માં રોષ જોવા મળ્યો હતો અને જો હડતાળ ના સમય માં જો VCE ની ID માં કોઇ પણ ખોટી રીતે ઉપયોગ કરવા માં આવે તો vce ની કોઇ પણ જવાબદારી રહેશે નઈ તેવું જણાવ્યું હતુ
આમ જો હડતાળ નું કોઇ પણ નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.