રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 74ને પાર થયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/batlzivpu9lwq9jc/" left="-10"]

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 74ને પાર થયો


ખાનગી હોસ્પિટલમાં દર્દી વધતા ટેસ્ટ પણ વધ્યા

​​​​​​​એક ઘરમાંથી એક ​​​​​​​કરતા વધુ કેસ આવવા લાગ્યા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં મંગળવારે જંગી ઉછાળો આવ્યો છે અને વર્ષ 2023માં એક જ દિવસમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક 74 થયો છે જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે આમ છતાં લોકોમાં ભય ન ફેલાય તે માટે સબસલામતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, મોટાભાગના દર્દીઓમાં ગંભીર લક્ષણો દેખાયા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]