ગરબી ને ફરતી પ્રાચીન ગરબી - At This Time

ગરબી ને ફરતી પ્રાચીન ગરબી


ગરબી ને ફરતી પ્રાચીન ગરબી.....નવલા નોરતા એટલે માં ભગવતી ની ઉપાસના ઉપવાસ અનુષ્ઠાન નો અનુપમ દિવસ નવ નવ દિવસ માતજીના ગુણગાન માં સમક્ષ દિવામાં દિવેલ ભરી રૂડા માતાજીના ગરબા કરી છિદ્રો માં દેખાતા ટમટમતા તારોલીયા સાંજની યાદ અપાવે પરંતુ ચાચરચોકમાં તો જાણે રાત્રીમાં દિવસ ઉગ્યો હોય તેવું અનોખું આભ નિખરી આવે જો કે હજુ ગામડામાં તો ગરબાની પરંપરા માતાજીની ગરબી ફરતે ઘૂમતી દાંડિયા ના તાલે અને ઢોલ ના નાદે પખવાજ ના રણકારે કાલીવેલી અદામાં બાળાઓ ગરબી ફરતે રાહળા લેતા નાના નાના માતાજી સ્વરૂપ જુના પણ સંસ્કૃતિ સભર રાસ અહીં નજરે પડી રહ્યા છે....તસવીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.