બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા મફત મોતિયાનું ઓપરેશન કેમ્પ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b9usxmzkbgvazomc/" left="-10"]

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા મફત મોતિયાનું ઓપરેશન કેમ્પ


બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા મફત આંખની તપાસ અને મફત મોતિયાનું ઓપરેશન કેમ્પ રાખેલ છે
તારીખ 2 . 8 .2022 ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧ રૈયોલી ગ્રામ પંચાયત કચેરી ખાતે રાખેલ છે
શિબિરમાં તપાસ પછી સારવાર માટે શંકરા આઈ હોસ્પિટલમાં લાવવામાં આવશે. ત્યાં રહેવા અને ખાવાની બધી જ સુવિધા (વ્યવસ્થા) મફ્ત કરવામાં આવશે.

ઓપરેશન પછી બધાં જ દર્દીઓને એમની જગ્યા પર જ્યાંથી લાવ્યા હોય ત્યાં, હાજર રહેવું પડશે. ત્યાં

એમની ઓપરેશન પછીની તપાસ અને દવાનું વિતરણ કરવામાં આવશે.

જે દર્દીઓ મોતીયાનું દર્દ છે તે બધાને ઓપરેશન વખતે લેન્સ (નેત્રમણિ) મુકવામાં આવશે.

દર્દીઓને હોસ્પિટલની ગાડીમાં હોસ્પિટલમાં લાવવામાં આવશે. તથા બધી દવા, જમવાનું, રહેવાનું, નેત્રમણી (લેન્સ) મફત રહેશે અને ઓપરેશન પછી પાછા ગામમાં મુકી આવવામાં આવશે.

જે શારિરીક તકલીફ હોય અને દવા રોજિંદી ગળતા હોય તે સાથે લાવવી અને પહેલા કરાવેલ ઓપરેશન

અથવા ચાલતી સારવારની કેશ ફાઈલ કેમ્પમાં આવો ત્યારે સાથે લાવવી.

જેને મોતિયાના ઓપરેશન માટે આવવાનું હોય એ લોકોને કેમ્પના દિવસે બપોર પછી હોસ્પિટલમાં લઈ
જવામાં આવશે.

જે દર્દીઓ ઓપરેશન માટે આવવાના હોય તેમણે ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડની ઝેરોક્ષ ફરજીયાત
સાથે લઈને આવવાનું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]