......... જૂનાગઢ ના ભેસાણ ના ગરવા ગિરનાર ની પાછળ ના ભાગે આવેલ વન વિભાગ ની ઉતર રેન્જ માં આવતા પરિક્રમા ના મુખ્ય રૂટ ના રોડ રસ્તા ના કામ પૂર્ણ....,............ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b9psc8ryx6n6uxj9/" left="-10"]

……… જૂનાગઢ ના ભેસાણ ના ગરવા ગિરનાર ની પાછળ ના ભાગે આવેલ વન વિભાગ ની ઉતર રેન્જ માં આવતા પરિક્રમા ના મુખ્ય રૂટ ના રોડ રસ્તા ના કામ પૂર્ણ….,…………


......... જૂનાગઢ ના ભેસાણ ના ગરવા ગિરનાર ની પાછળ ના ભાગે આવેલ વન વિભાગ ની ઉતર રેન્જ માં આવતા પરિક્રમા ના મુખ્ય રૂટ ના રોડ રસ્તા ના કામ પૂર્ણ....,............ જૂનાગઢ ના ભેસાણ તરફ આવેલ પરિક્રમા નો મુખ્ય રૂટ એટલેકે વન વિભાગ ની ઉતર રેન્જ જે પરિક્રમા ના મુખ્ય રૂટ એટલે કે જેમાં જીના બાવા ની મઢી તેમજ મારવેલા તેમજ સરકડિયા હનુમાન તેમજ સૂરજ કુંડ જેવી મુખ્ય જગ્યા આવેલ છે જેમાં પરિક્રમા ને માત્ર બે દિવસ બાકી હોય જેને લઇ વન વિભાગ દ્વારા રોડ રસ્તા ની કામ ગીરી પૂરી કરી દેવામાં આવી છે અને અન્ય વિભાગો દ્વારા પાણી ના ટેન્ક તેમજ કચરા પેટી વગેરે જરૂરી વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવા માં આવી છે અને જેમાં તમામ ધાર્મિક સ્થળો દ્વારા અનસેત્ર સુવિધા કરી દેવામાં આવી છે જેમાં સરકડિયા હનુમાન ની જગ્યા ના મહંત શ્રી હરીદાસ બાપુ દ્વારા તમામ પરિક્રમા માં આવતા યાત્રાળુ માટે આરામ કરવા ની અને ભોજન ની વ્યવસ્થા કરી લીધી છે અને તમામ યાત્રી કો ને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને જિલ્લા વહીવટી વિભાગ તંત્ર અને વન વિભાગ દ્વારા બંધોબસ્ત /આરોગ્ય/પાણી જેવી તમામ વ્યવસ્થા કરી લીધેલી છે અને કોઈ અનિછીય બનાવ નો બને તેની માટે તંત્ર દ્વારા પૂર્તિ વ્યવસ્થા અને વોચ રાખવા મા આવશે.......... બાઈટ.... મહંત હરીદાસ બાપુ..... સરકડીયા આશ્રમ રિપોર્ટ બાય...... પંકજ વેગડા ચુડા
... 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]