નિર્મલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ બાલાસિનોર - At This Time

નિર્મલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ બાલાસિનોર


આજરોજ મહીસાગર જિલ્લામાં આવેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે એન્યુઅલ ફંકશન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનના ભાગરૂપે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ પોતાની ખાસ ઉપસ્થિતિ આપી હતી. નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો એ સાથે જ નાના ભૂલકાઓનું પર્ફોમન્સ જોઈને ગામનાં મહેમાનોએ સ્કૂલના શિક્ષકોની વાહ વાહ કરી અને આવી રીતે નાના બાળકોને તૈયાર કર્યા તે બદલ શિક્ષકોનો દિલથી આભાર પણ વ્યક્ત કર્યો.
રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon