શહેરમાં મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો.
શહેરમાં મકાનમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો હતો. શહેરમાં અલકાપુરી વિસ્તારની એક સોસાયટીમાં મકાનમાં આગ લાગી હતી. ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગ વધુ ના પ્રસરતા કોઈ જાનહાની ના થઈ હોવાનું જાણવા જાણવા મળ્યું. વધુમાં આ આગ લાગવાનું કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.