અવસાન નોંધ
અવસાન નોંધ
માળીયા હાટીના નિવાસી કડવા પટેલ ગોવિંદભાઇ માવજીભાઈ ભલાણી (નાનજીભાઈ સરકારી ડેરી) ઉ વ 68 તે ભાવેશભાઈ, માયાબેન તથા ટીનુંબેન ના પિતાશ્રી નું આજરોજ તા 3 નારોજ શ્રીજી ચરણ પામેલ
સદગતનું બેસણું તા 5 ના સોમવારે પટેલ સમાજ સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.