રાજકૉટમાં દારૂડિયા કાર ચાલકે સર્જ્યો અકસ્માત - At This Time

રાજકૉટમાં દારૂડિયા કાર ચાલકે સર્જ્યો અકસ્માત


શહેરના પ્રમુખ સ્વામી હોલ નજીક સર્જાયો અસ્માત. કાર ચાલકે દારૂના નશામાં કાર ચલાવી સર્જ્યો અકસ્માત.
દારૂડિયા કાર ચાલક દ્વારા નાશની હાલતમાં કાર અથડાવી વીજ પોલ સાથે. સદ નસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
સ્થાનિકો દ્વારા દારૂડિયા કાર ચાલકને પકડી કર્યો પોલીસ હવાલે.
સ્થાનિક પોલીસે નશેડી કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image