રાજકોટ મનપાના અત્યાર સુધીના ઈતિહાસમાં ટેક્સની 412 કરોડની રેકોર્ડબ્રેક આવક - At This Time

રાજકોટ મનપાના અત્યાર સુધીના ઈતિહાસમાં ટેક્સની 412 કરોડની રેકોર્ડબ્રેક આવક


ગતવર્ષની તુલનાએ રૂ. 46.88 કરોડ વધુ આવક નોંધાઈ છે. જેમાં પણ 50% જેટલી એટલે કે રૂ. 205 કરોડની વસૂલાત ઓનલાઇન થઇ છે. જ્યારે બાકીની રકમ ઑફલાઇન વસૂલ કરવામાં આવી છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image