માળીયા હાટીના તાલુકા ઉમિયા પરિવાર મહિલા સમિતિ દ્વારા મહિલા દિવસની કરી ઉજવણી - At This Time

માળીયા હાટીના તાલુકા ઉમિયા પરિવાર મહિલા સમિતિ દ્વારા મહિલા દિવસની કરી ઉજવણી


માળીયા હાટીના પટેલ સમાજ મુકામે માળીયા હાટીના તાલુકા ઉમિયા પરિવાર મહિલા સમિતિ પ્રમુખ વંદનાબેન ખાનપરાના માર્ગદર્શન નીચે મહિલા દિવસ નિમિતે ખાસ બેઠક મળેલ જેમા સ્ત્રી ઓ મા પડેલ 25 શક્તિ શાળી ગુણો છે જેવા કે પ્રેમ, સમર્પણ, ક્ષમા, ત્યાગ, શક્તિ, સરળતા, વિસ્વ્સનીયાતા, વિન્રમ, સહજતા, સુંદરતા, કોમળતા, વિગેરે નુ માર્ગદર્શન આપ્યું તેમજ મહિલા સંગઠન વધુ મજબૂત બનાવવું અને સમાજમા જે લગ્ન જીવન મા જે છુટા છેડા ના પ્રસ્ન વિશે સહ વિશેસ માર્ગદર્શન આપ્યું જેમા માળીયા હાટીના પટેલ સમાજની મહિલા મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon