ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ઠાકોર સમાજ વાડી ખાતે તા ૧૪-૦૭-૨૦૨૪ના રોજ ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજ ના તેજસ્વી તારલાઓ નુ સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો - At This Time

ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ઠાકોર સમાજ વાડી ખાતે તા ૧૪-૦૭-૨૦૨૪ના રોજ ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજ ના તેજસ્વી તારલાઓ નુ સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો


ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ઠાકોર સમાજ વાડી ખાતે તા ૧૪-૦૭-૨૦૨૪ના રોજ ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજ ના તેજસ્વી તારલાઓ નુ સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો તેમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારીયા હસ્તે સન્માન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં શ્રી દીપકની કેશાજી ઠાકોર,,,(સાબલી) સેના પ્રમુખ પુવૅ વિભાગ જયંતિજી ઠાકોર (નેત્રામલી)શ્રીકચરાજી ઠાકોર (કુકડિયા.). શ્રી ભરતજી ઠાકોર (ઈટલી).. શ્રી પ્રતાપજી(અઃકાલા).. શ્રી સોમાજી (ચિત્રો ડા).. શ્રી ધુળાજી ઠાકોર (વસાહત). શ્રી જવાનજી ઠાકોર (કૃષ્ણ નગર) શ્રી ધુળાજી ઠાકોર (ભાદરડી) તથા તમામ ઠાકોર સમાજ ના સભ્યો હાજર રહ્યા હતા અને આભાર વિધિ શ્રી મહેન્દ્રભાઈ. બારૈયાએ
‌‌કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image