સંતરામપુરના ખેડાપાના CRPF માં ફરજ બજાવતા આર્મી જવાનનું શંકાસ્પદ મોત બટકવાડા સીમલીયા રોડ પાસે કોતરમાં લાશ પડેલી મળી.

સંતરામપુરના ખેડાપાના CRPF માં ફરજ બજાવતા આર્મી જવાનનું શંકાસ્પદ મોત બટકવાડા સીમલીયા રોડ પાસે કોતરમાં લાશ પડેલી મળી.


મહિસાગર બ્રેકિંગ......

સંતરામપુરના ખેડાપાના CRPF માં ફરજ બજાવતા આર્મી જવાનનું શંકાસ્પદ મોત
બટકવાડા સીમલીયા રોડ પર કોતરમાં લાશ પડેલી મળી

સંતરામપુર ના ખેડાપા શર્મી નાં રહેવાસી CRPF માં ફરજ બજાવતા આર્મી જવાન નું શંકાસ્પદ મોત.. બટકવાડા સીમલીયા રોડ પર કોતરમાં લાશ મળી આવી સુત્રો અનુસાર મળતી માહિતી મુજબ સંતરામપુર ના ખેડાપા સર્મી ફળિયા ગામે રહેતા CRPF માં ફરજ બજાવતા હિંમતભાઈ તેજાભાઇ પારગી જેઓ દિલ્લી ખાતે થી 21 જાન્યુઆરી 2023 ના રોજ આશરે બપોર ના સમયે ઘરે પ્રસંગ માં રજા લઇ આવ્યા હતા. પરંતું તેના તે દિવસે ખેડાપા શર્મી થી ફતેપુરા માં આવેલ બીજા ધરે રાત્રીના સમયે આશરે 8 થી 9 નાં સમયે જવા માટે નીકળ્યા હતા. પરંતુ બીજા દિવસે સંતરામપુર ના બટકવાડા સીમલીયા રોડ પર કોતરમાં લાશ મળી આવી હતી. જેથી તેની જાણ પરીવાર માં તેમજ ગામજનો માં થતા ગમનો માહોલ છવાયો હતો અને લાશને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બાબતે સંતરામપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ની કાર્યવાહ હાથ ધરી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »