યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ખાતે પ્રવાસન વર્ષ અંતર્ગત વિકાસ કામો ની જિલ્લા કલેકટર સહિતના વહીવટી તંત્ર એ સમીક્ષા કરી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં પ્રવાસન વર્ષ અંતર્ગત થયેલ ગ્રામ વિકાસ કાર્યો ની અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ એસ પી શ્રી હિમકરસિંહ સહિત ના વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા કરાય ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરી અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમાકરસીંઘ સહિત વહીવટી તંત્ર પી.એસ.આઈ સાહેબ લાઠી જાડેજા સાહેબ નાયબ રેવન્યુ મામલતદાર શ્રી વિજયભાઇ ડેર નાયબ મામલતદાર શ્રી હરેશભાઇ ત્રિવેદી તથા રેવન્યુ તલાટી સિદ્ધાર્થભાઇ વિંઝુડા સહિત ના વહીવટી તંત્ર એ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ગામે નિર્માણ થયેલ ઉધાન બગીચા સહિત લોક ઉપીયોગી કાર્યો ની સમીક્ષા કરી હતી ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વર્ષ અંતર્ગત મંજુર થયેલ વિવિધ વિકાસ કામો ની સમીક્ષા કરી હતી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સામાજિક સેવા પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્તિ કરી હતી આ તકે ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના અમરશીભાઈ પરમાર તેમજ પૂજારી પરિવાર કર્મચારી સ્ટાફ દ્વારા સર્વ ને વિવિધ સ્થળ વિભાગો વ્યવસ્થા થી અવગત કર્યા હતા પધારેલ અધિકારી શ્રી ઓએ દાદા ના દર્શન કરી મંદિર પરિસર સહિત ગામ માં બગીચા ની મુલાકાત લીધી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »