આજ રોજ હિંમતનગર તાલુકાના લાલપુર (ગાંભોઇ) ગામ ખાતે રામદેવ પીરના મંદિરે નવીન શેડના ખાતમુહૂર્ત પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા જી સાથે ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું.
સશક્ત નેતૃત્વ,સમૃદ્ધ વિસ્તાર...!!
આજ રોજ હિંમતનગર તાલુકાના લાલપુર (ગાંભોઇ) ગામ ખાતે રામદેવ પીરના મંદિરે નવીન શેડના ખાતમુહૂર્ત પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા જી સાથે ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે જિલ્લાના મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર,મંડલના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ,શ્રી નરેન્દ્રપુરી 42 ગુરુ ગાદી મહંતશ્રી,તાલુકા મહામંત્રી શ્રી ભવરસિંહ ચૌહાણ સહિત રાજકીય આગેવાનો,સંગઠનના હોદ્દેદારો, આજુ બાજુ વિસ્તારના સરપંચશ્રીઓ,કાર્યકર્તાઓ,ગ્રામજનો તેમજ ખુબ મોટી સંખ્યામાં મહિલા મંડળના બહેનો હાજર રહ્યા.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે